STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

શૂન્ય

શૂન્ય

1 min
74

શૂન્ય જયારે 

એકલો ને અટૂલો 

મૂલ્ય નગણ્ય,


અંક જમણે 

શૂન્ય, ઘનની જયારે 

મૂલ્ય અગણ્ય,


અંકની ડાબે 

કિંમત એની એજ 

જગ્યા રોકે,


છું હું તટસ્થ 

જમણે મારે ઘન 

ડાબે છે ઋણ,


મારે બે રૂપ 

એકલો અંક શૂન્ય 

આંકડે સંખ્યા,


શૂન્ય વિના 

ગણિત કે વિજ્ઞાન 

બધું જ શૂન્ય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract