STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

ગુલાબી રંગ

ગુલાબી રંગ

1 min
5

રંગની ઓળખ ફૂલોથી થાય,

નક્કી રંગ એ ગુલાબી જ હોય.


પ્રતીક એ સ્નેહ ને માયા તણું,

કોમળતામાં ખૂબ આગળ ઘણું.


બાલીશતા માં એ તો પારાવાર,

રંગ ગુલાબી નો ખૂબ આભાર.


Rate this content
Log in