STORYMIRROR

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

રજવાડું

રજવાડું

1 min
207

આજે બન્યાં છે

રજવાડાઓ માત્ર

વિલુપ્ત સ્થળો !


ભૂલી ગયાં છે

લોકો રજવાડાને

આ દિવસોમાં !


એકલવાયુ

જીવન બન્યું જાણે

કાંટાળા તાર !


રજવાડામાં

સમૂહ જીવનની

ખોવાઈ મજા !


ભાગદોડમાં

થાય છે રઘવાયો

આજનો રાજા !


તેનાં ઘરમાં

માત્ર પરીવાર છે

નાની તે પ્રજા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational