STORYMIRROR

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

જન્મ દિવસ

જન્મ દિવસ

1 min
206

દરેક વર્ષે

તહેવાર બનીને

જન્મ દિવસ !


ખૂબ જ ખાસ

બનાવે યાદગાર

ખુશીની પળો !


વાનગી બને

મનભાવતી જાણે

પાર્ટી જ પાર્ટી !


એકલતામાં

બને જન્મ દિવસ

જાણે બીમારી !


ઉજવણીની

મજા આવે હંમેશા

કુટુંબ સાથે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational