STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Inspirational

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Inspirational

આઝાદી

આઝાદી

1 min
198

આઝાદી લાવે 

ગૌરવ છે તિરંગો

ફરકે વ્યોમે


ઊંચે આકાશે

લહેરાતો તિરંગો

શાન અમારી


વિકસે દેશ

ફરકતો તિરંગો

ગરીબ બાળ


આઝાદી કાજે

થયેલ શહીદોને

કોટિ વંદન


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational