STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Classics Inspirational

4  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Classics Inspirational

તારો સ્પર્શ

તારો સ્પર્શ

1 min
256

શબ્દોથી તો કયારેય ના કહી શક્યા,

એ તારો પ્રેમાળ સ્પર્શ મુજને કહી ગયો,


સ્પંદન હૈયા કેરા આ મૃદુ સ્પર્શ કહી ગયો,

તૂટેલા દિલોને તો એ એક પળમાં જોડી ગયો


પ્રેમ હોય કે નફરત કે પછી ધોખો સ્પર્શ જ કહી ગયો,

તારો હૂંફાળો આ સ્પર્શ મને નખશીખ ભીંજવી ગયો,


કેમ સમજાય તારા સ્પર્શ વિના દિલની સંવેદનાઓ,

અહેસાસ પ્રેમ તણો તારો સ્પર્શ જ કરાવી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance