લગ્ન વિનાનું જીવન
લગ્ન વિનાનું જીવન
લગ્ન વિનાનું જીવન થોડું મુશ્કેલ છે
ઘડપણનો સહારો વિના જીવવું મુશ્કેલ છે,
પતિ પત્ની વચ્ચે ગાડીના બે પૈડા છે
ઘર ચલાવવા બંનેનો મોભો બરાબર હોય
એક હાથે તાળી ન પડે
એમ એકલા હાથે ઘર ના ચાલે....
સુખ દુઃખના ભાગીદારી હોય છે
સ્વર્ગનો આભાસ કરાવે છે
પતિ પત્ની વચ્ચે સ્નેહનો તાંતણો હોય છે
ક્યારે મીઠો ઝગડો તો રિસામણા મનામણાં હોય છે.

