STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Romance Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Romance Others

સફરમાં સાથ

સફરમાં સાથ

1 min
108

સફરમાં જિંદગીના હમસફર જોઈએ છે,

ચાંદની રાતમાં તમારી મુલાકાત જોઈએ છે,


આંખોમાં પ્રેમની વરસાદ જોઈએ છે,

હાથમાં મારે તમારો હાથ જોઈએ છે,


જીવનભર સાથ આપે તેવા હમસફર જોઈએ,

દુઃખના દિવસોમાં તમારો સાથ જોઈએ છે,


હૃદયનાં સિંહાસન ઉપર મારે સ્થાન જોઈએ છે,

હોઠો પર તમારા બસ મારું નામ જોઈએ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract