STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

ખુશીની દુકાન

ખુશીની દુકાન

1 min
139

કેમ શોધે છે લોકો ખુશીને

આશા કરી લો ઓછી બીજા પાસે

મળે જશે આમ મેળે ખુશી,


વિચારો પર રાખો કાબૂ,

નહિ પડે કોઈ પણ જીવન પર દુઃખ લાબું....

કેમ જાઉં છું તમારે આબુ,

સ્વાર્થ વિના જીવાય છે લાબું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract