STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance

4  

Shraddhaben Kantilal Parmar

Romance

ડાયરી

ડાયરી

1 min
375

મારી ડાયરીના પાને તારી યાદ છે,

રી જ વાતનું આલખેન છે.


ડાયરી મારી ને વાત તારી,

લખું છું હું ને આભાસ તારો.


વાંચું જ્યારે સામે તું હોય,

એવો અહેસાસ મારો.


જિંદગીના પળોની સવાર લખી છે,

સોનેરી શમણાંની વાત લખી છે.


તારી ને મારી પ્રેમની ડાયરી રચી છે,

લવની ડાયરીમાં હસ્તાક્ષર છે આપણા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance