STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

દોસ્ત

દોસ્ત

1 min
131

કોઈ વાંધાવચકા વગરનો સંબંધ એટલે દોસ્તનો

અડધી રાતે પણ કહી શકાય કે દોસ્ત તારું કામ છે,


વગર શબ્દોની ગોઠવણ કર્યા વિના દિલની વાત કરી શકાય,

સુકુન મળે એવો શીતળ છાંયડો દોસ્ત કહેવાય,


ઝગડો કરીને સાચો માર્ગ હકથી બતાવવા,

સુખ દુઃખનો સાચો સથવારો દોસ્ત કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract