STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Others

4  

Shraddhaben Kantilal Parmar

Abstract Others

સપનાની ઉડાન

સપનાની ઉડાન

1 min
377

મંઝિલ


મારી આંખોમાં સપનાની ઉડાન છે,

ગગન તરફ ની મારી આ દોડ છે...


ઉંમર કાચી ને લક્ષ્ય મોટા છે,

મારી મહેનત ને મંઝિલની આ હરિફાઈ છે...


થાકીશ પણ હારીશ નહીં,

કંઇક કરી બતાવવાની મારી પણ આ જીદ છે....


મારા આ શબ્દો નહિ પણ મારી જીંદગીનું મકસદ છે,

બસ મંઝિલ સુધી પહોંચવા ની મારી આ દોડ છે....


પરમાર શ્રધ્ધાબેન કાન્તિલાલ (મોરપીંછ)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract