STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational Others

સવારની ચા

સવારની ચા

1 min
155

સવારની ચાની ચુસ્કી તારી સંગ લેવી છે,

આદુવાળી ચા નો કપ લઈને

હિંચકે બેસી વાતો તારી સંગ માંડવી છે,

થોડી સવારની મજા મારે માણવી છે,


સૂર્યનાં કિરણો ધરતી માહી ખીલતાં જોવા છે

સવારમાં પંખીઓનો કલરવ સાંભળવો છે,


તારી સાથે જિંદગીની થોડી યાદગાર ક્ષણ જીવવી છે,

સવારે ગરમ ચાની ચૂસકી સંગ તારી લેવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance