Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Others

4.0  

Shraddhaben Kantilal Parmar

Others

ટેન્શન

ટેન્શન

1 min
144


કેટલું છે મને ટેન્શન,

કે આવવાનું નથી મારું પેન્શન.


આંગળાના ટેરવે દિવસો ગણું છું,

કે આવવાનું છે એક્ઝામનું ટેન્શન.


પુસ્તકોના પેજ ગોખું છું હું દિનરાત,

ને પૂછાય જાય ન વાંચેલા ક્વેશ્ચન


પેપર જોઈને થઈ જાય મને ટેન્શન,

કે કેવું છે જીવતરનું ટેન્શન.


કેટલું છે મને આ ટેન્શન,

કહેવા જેવું નથી આ પેન્શન.


Rate this content
Log in