STORYMIRROR

Milap Panchal

Abstract

4  

Milap Panchal

Abstract

ચાલો રમીએ હોળી

ચાલો રમીએ હોળી

1 min
380

ચાલોને રમીએ મજાના રંગોની હોળી

પ્રેમભાવથી કરીએ ચાલો મસ્તી થોડી


રંગ વિનાની લાગે છે આ જિંદગી કોરી

લીલા રંગથી કરીએ હરિયાળી થોડી


વાણી ને વર્તનમાં છાંટુ રંગ હું ધોળો

રેલાવુ હું પ્રેમથી અબીલ ગુલાલ થોડો


પ્રકાશએ રંગ્યો જે હુંફથી તે રંગ છે પીળો

બલિદાને કેસરિયાનો રંગ છે પીધો


ભૂરા રંગે રંગાઈ છે સકળ સૃષ્ટિ પ્રકૃતિની

આવો ભેગા મળી રમીએ હોળી સંસ્કૃતિની


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract