STORYMIRROR

Milap Panchal

Abstract

3  

Milap Panchal

Abstract

નહીં ફાવે

નહીં ફાવે

1 min
223

વરસી જા તું મેહુલા 

આ સુખી વનરાઈને 

તારા વગર નહીં ફાવે,


ભીંજાવી દે આ કોરી 

કાયા ને કોરા ખોરડા 

જેટલું તને મન ફાવે,


અંધારા કરી વ'યો જાય, 

વરસ નિરાધાર વ્યાકુળ 

જીવનને તારા વગર નહીં ફાવે,


બે ચાર ફોરાંથી શું થાય,

વરસ સાંબેલાધાર કોરા 

પાકને તારા વગર નહીં ફાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract