STORYMIRROR

Milap Panchal

Drama

4  

Milap Panchal

Drama

સમય

સમય

1 min
306


શોધતો રહ્યો હું શાંતિના સમય ને મારી માટે

વહી ગયો સમય ને હું ત્યાં જ થોભી ગયો,


રોક્યા મેં કાંટાઓ ને કલાક બનવા માટે

ચાલાક નીકળ્યો સમય મિનિટમાં વહી ગયો,


સવારથી સાંજની રમત ક્ષણમાં થઈ પૂરી

ને કઠપૂતળી સમો હું, બાળપણને ભૂલી ગયો,


આજ તો આ સમય જ કાળ બની આવ્યો

ફૂલો છોડી પ્લાસ્ટિકમાં માનવી વીંટળાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama