STORYMIRROR

Milap Panchal

Abstract

3  

Milap Panchal

Abstract

લાગણી

લાગણી

1 min
213

લાગણીને ક્યાં કોઈ સંબંધ વ્હાલો હોય છે

એ તો જન્મે છે પ્રેમથી અને તૂટે છે વિશ્વાસથી,


લાગણીનો પાસવર્ડ ઘણો સહેલો હોય

સાથે હોવ તો અનલોક ને છૂટા થાવ તો લોક


કોઈની લાગણીની મજાક ના બને જોજો

લાગણીની મજાક લાગણી વગર ના કરી મૂકશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract