STORYMIRROR

Milap Panchal

Fantasy

4  

Milap Panchal

Fantasy

વીજળી

વીજળી

1 min
408

આભલે ઝબુકી જરીક વીજળી,

કોણ જાણે ક્યારે ગઈ એ પીગળી !

આભ ને પાછળ જઈ એ સંતાઈ,

કોણ જાણે ક્યારે કોના પર ફંટાઈ !


ચંદ્રના શીત ને લીધું એને ચોરી,

કડાકા સાથે આવી આભને તોડી,

મધ દરિયા ની નાવડીઓ રોકી,

ઘર ગૃહિણીઓની વસ્તુઓ ફોડી.


આવી કડાકા ભેર ને મચાવ્યો કેર

એની મજાક કરો તો લે તમારું વેર

આભલે ઝબુકી જરીક વીજળી,

કોણ જાણે ક્યારે ગઈ એ પીગળી !



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy