Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhagirath Bhatt

Fantasy Romance

4  

Bhagirath Bhatt

Fantasy Romance

હ્રદયછે મારૂ.

હ્રદયછે મારૂ.

1 min
13.7K


શુ આમ આવ-જા કરોછો નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે મારૂ.

હેતું વીના નું શાને ફરોછો, નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે મારૂ!


ચુકવવા પડેછે મોલ કેટલા એ જ તમને તો ક્યા ખબરછે,

છતા છુટ્ટે પાલે જ ચરોછો, નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે મારૂ!


મનમા ને મનમા એવા તો જોને મુંજાયા કરોછો કે વળી,

કહેતા જ એક વાક્ય ડરોછો, નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે મારૂ!


અમી જરતા નયને નિત પીવડાઓછો જામ સ્નેહ તણા તો વળી,

કદી કટોરે ઝેર શુ ધરોછો, નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે મારૂ!


રહી દુર દર્દો " ભગી " તણા, આમ ને આમ ક્યા સુધી ગણશો?

સિદ્ધાઓ વિચાર શું કરોછો, નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે મારૂ!


Rate this content
Log in