Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemangi Bhogayata

Drama Fantasy

4.0  

Hemangi Bhogayata

Drama Fantasy

સ્વપ્નમાં રાચે

સ્વપ્નમાં રાચે

1 min
345


રહી પથારીમાં સ્વપ્નમાં જો રાચે માણસ,

જમીન પર રહી આકાશનાં સ્વપ્ન જુએ માણસ.


આખો દિવસ ધાંધલ-ધમાલમાં વિતાવે માણસ,

રાત પડ્યે શાંતિના જીવનની ઈચ્છા કરે માણસ.


પૂરી ન થાય એટલી ઈચ્છાઓ કરે માણસ,

રાત પડ્યે ખ્વાહિશોના બોજથી થાકે માણસ.


સપ્તરંગી દુનિયામાં જેનું ચક્ર ફરે એ માણસ,

આંખ બંધ કરી બસ અંધકાર ઈચ્છે માણસ.


હજારો વસ્તુને આસપાસ સજાવે માણસ,

ને રાત પડ્યે એ સૌથી ભાગે માણસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama