STORYMIRROR

Hemangi Bhogayata

Romance

2  

Hemangi Bhogayata

Romance

ન ઈચ્છું

ન ઈચ્છું

1 min
258


ન ઈચ્છું જવા પાતાળે કે ન ઈચ્છું જવા ગગને,

હું તો ઈચ્છું જવા બસ તારા હદય સુધી !


ન ઈચ્છું બીજા કોઈના હૃદય સુધી જવા,

હું તો ઈચ્છું જવા બસ તારા હદય સુધી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance