Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemangi Bhogayata

Drama

5.0  

Hemangi Bhogayata

Drama

રામ - અલ્લાહ

રામ - અલ્લાહ

1 min
343


રામે પરીક્ષા દીધી,

અલ્લાહે પરીક્ષા દીધી,

રાહ જોઈ હિન્દુઓએ,

ઇંતેજાર કર્યો મુસ્લિમોએ,

આખર આવ્યો એ ચુકાદો,

પ્રતીક્ષા હતી જેની આખા હિન્દુસ્તાનને...


શું જીત થઈ હિંદુઓની?

કે મુસ્લિમો જીત્યા ?

ખરેખર આવ્યો અંત માત્ર એક ચુકાદાનો,

થયો છે ફેંસલો માત્ર એક કેસનો !

જે રામ રાજપાઠ છોડી દે એ હોય તો પોતાના મંદિર માટે લડે ?

અલ્લાહ બંદાઓનો આટલો સમય લે? 

અંતમાં એમની પરીક્ષા પૂરી થઇ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama