Hemangi Bhogayata
Others
દિવસ જાય વીતી કરવામાં ઇન્તેજાર,
રાત પડે ટૂંકી કરવામાં ઇન્તેજાર,
કલાકો જાય વીતી કરવામાં ઇન્તેજાર,
ક્ષણ-ક્ષણ લાગે કલાક કરવામાં ઇન્તેજાર !
ઝંઝટમાં
તને જોવાનું
હોય છે
ઈલાજ
ન ઈચ્છું
આ જીવન
હાઈકુ
દિવસ જાય વીતી
રામ - અલ્લાહ
ભીંજવે રે