આ જીવન
આ જીવન


આ જીવન શું છે?
બસ એક રમત...
એ રમત કોણ કોની સાથે રમે છે ખબર છે?
માતા-પિતા બાળકો સાથે? ના...
ભાઈ-બહેન એકબીજા સાથે? ના...
પતિ પત્ની એકબીજા સાથે? ના...
નિષ્ફળ વ્યક્તિ સફળ વ્યક્તિ સાથે? ના...
તો? તો કોણ રમત રમે છે ને કોની સાથે?
રમત રમે છે નસીબ...ફક્ત માનવ સાથે નહિ, દરેક જીવ સાથે...