Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anami D

Drama Romance

5.0  

Anami D

Drama Romance

સખા

સખા

1 min
257


સખા, મારુ આ જગથી અલગ એ નગર છે તું, 

વિસામા વિના ચાલે હરખ, એ અસર છે તું,


રહે છે મહારાણી બની આ ઉતાવળ જો,

હતો જે પત્રોમાં મન રમણ, એ સબર છે તું,


હતું હેંગ ઈન્ટરનેટ, કારણ ન જાણે શું ?

થઈ છે અહીં જે વાઇરલ, એ ખબર છે તું ?


પરાણે ચલાવી લત હૃદયની કળા શીખું,

મળી છે ખુદાને પામવા, એ સફર છે તું,


ગઈ જે હિસાબે જિંદગી એ અદાથી કે,

ન જીવી શકાઈ જિંદગી એ કસર છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama