STORYMIRROR

Khvab Ji

Drama Tragedy

4  

Khvab Ji

Drama Tragedy

લઘુકાવ્ય- ઘાતક!

લઘુકાવ્ય- ઘાતક!

1 min
27.5K


રે! મારા હાથ તો

હથિયાર

કરતાં પણ વધુ

ઘાતક!

માળી ની કાતર

વધારાનાં

ડાળી-પાંદડાં કાપે,

ફૂલ ને તો

હાથ જ ચૂંટે..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama