STORYMIRROR

Hemisha Shah

Drama

4  

Hemisha Shah

Drama

મધર લવ

મધર લવ

1 min
822

સૂરજના કિરણોમાં પણ,

 ઉષ્મા જેવી વાત હોય છે ,

તે માં હોય છે,


પાનખરમાં પણ વૃક્ષના,

છાયાની ભાત હોય છે,

એવી માં હોય છે,


વાત્સલ્યની મુરતને હૂંફનો,

સંગાથ હોય,

એવી માં હોય છે,


જેમ ગુલાબને પણ 

કાંટાની સંભાળ હોય છે,

 એવી માં હોય છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama