Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Classics Inspirational

4.4  

Hemisha Shah

Classics Inspirational

રજવાડા

રજવાડા

1 min
290

રાજપૂતો ગયા, ને હવે તલવારો મ્યાન છે 

રજવાડાઓમાં આજે પણ એમનું માન છે.

ગ્રંથોના પાના ઉથલાવતાં, 

આજે પણ એમની કેટલીયે વાત છે.

ઠસ્સો ઠાઠ મર્તબો એ તો કેવો, 

તાવ દેતા કેવા ! મૂછો તો એમની જાન છે.

રાજપૂતાણીઓ કેવી શર્મીલી ખુદમાં, 

પણ સુંદરતામાં તો સુંદર ઢળતી સાંજ છે.

ઓઢીને ઉભી અટારીએ રાહ પિયુ વાટે, 

મર્યાદાને મર્તબો એ તો માથે ઓઢણી કેરી લાજ છે .

મહેલે છુપા રસ્તાઓ મળ્યા જૌહર કાજે,

સમજતા હતા કે દરેક દુશ્મનના દીવાલે કાન છે.

Rate this content
Log in