Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Romance Fantasy

4  

Hemisha Shah

Romance Fantasy

સ્વપ્ને પણ જીવંત એક ચહેરો

સ્વપ્ને પણ જીવંત એક ચહેરો

1 min
324


એક સ્પર્શ હાથમાં રહી ગયો 

એક ચહેરો આંખમાં રહી ગયો

 

હતો જે સ્વપ્ને પણ જીવંત

એ સંબંધ મૃગતૃષ્ણાએ વહી ગયો

 

બાકી હતી એક અભિલાષા

મનમાં ને મનમાં કહી ગયો


હતી એક વાત સવારના ઉજાસની 

સાંજનો સુરજ પછી, ક્ષિતિજને શુ કહી ગયો ?


ઘેલછા કેવી પૂનમની રાતની

ને ચાંદ પડછાયો ઝાકળ-સમ રહી ગયો


ક્યાંક હતો હૃદયે જીવંત સંબંધ 

આજે એ અશ્રુ સમ સરી ગયો


આતો આપણી વાત 

ને આજે ફક્ત મુજમાં "તું" રહી ગયો


Rate this content
Log in

Similar gujarati poem from Romance