STORYMIRROR

Anami D

Drama

2  

Anami D

Drama

નામ લીધાં વગર એમનું...

નામ લીધાં વગર એમનું...

1 min
208


નામ લીધા વગર એમનું

અહી વાત એમની જ થાય છે,


કોઈ જાતની ઓળખાણ વગર

અહી પરિચય એમનો જ કેળવાય છે,


નથી જાણતાં એમને અહી કોઈ મારા સિવાય

છતાં માણતા એ રીતે જાણે કોઈ ગઝલ કહેવાય છે,


વાત વાતમાંથી નીકળી'તી વાત

પ્રથમ પ્રેમની ઘણા વખત પહેલાં,


જુઓ ને વખત ઘણો વીત્યો તેમ છતાં

મહેફિલમાં ચર્ચા હજુ એમની જ થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama