STORYMIRROR

HEMAL RUPAREL

Drama Romance

4  

HEMAL RUPAREL

Drama Romance

પ્રેમ નથી મને, "તારાથી"

પ્રેમ નથી મને, "તારાથી"

1 min
1.3K


પ્રેમ નથી મને, "તારાથી"

પ્રેમ છે... તારા પ્રેમ ભર્યા વ્યહારથી...


પ્રેમ છે... તારા લાગણી ભર્યા સંવાદથી...

પ્રેમ છે... તારા શબ્દોના શણગારથી...


પ્રેમ છે... તારા કોમળ હ્રદયના દ્વારથી...

પ્રેમ છે... તારા સંબધના સુવાસથી...


પ્રેમ છે... તારા સ્નેહભર્યા વ્હાલથી...

પ્રેમ છે... તારા ચહેરાની મુસ્કાનથી...


પ્રેમ છે... તારા સુંદર મનના ઉપહારથી..

પ્રેમ છે... તારા સાદગી ભર્યા સંગાથથી..


પ્રેમ છે... તારી યાદોના વણજારથી...

પ્રેમ છે... તારી સોબતના મજ્ધારથી...


“બસ, પ્રેમ નથી તારાથી,,

પણ પ્રેમ છે, તારા જીવનના સંગાથથી... “


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama