STORYMIRROR

HEMAL RUPAREL

Others Romance

3  

HEMAL RUPAREL

Others Romance

પ્રેમ થાય છે

પ્રેમ થાય છે

1 min
652


મારી “લાગણીઓનો” એને “વહેમ” થાય છે,

એને કેમ સમજાવવુ કે, આ “પ્રેમ" થાય છે.


મીઠી યાદોની મહેકમાં આસુઓની “સપ્રેમ” થાય છે,

પરંતુ એ નથી જાણતી કે, આ “પ્રેમ" થાય છે.


એમની “મિત્રતા”ના હુંફની મારા પર “રહેમ” થાય છે

એને સમજણ નથી એ લાગણીની કે, આ “પ્રેમ" થાય છે.


પ્રેમની વેદનાઓની ચરમસીમાઓનો અંત થાય છે,

એ ને કઈ રીતે સમજાવું કે આ પ્રેમ થયા છે.


“શુ કહુ એમને કે, શુ થાય છે,

મને તો બસ "પ્રેમ" થાય છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍