માનુ છુ આભાર તારો
માનુ છુ આભાર તારો
પ્રેમ આપ્યો ને નફરત પણ કરી,
માનુ છુ આભાર તારો......
વ્હાલ આપીને રડાવ્યો ઘણો,
માનુ છુ આભાર તારો.....
કદર કરીને બેકદર કર્યો,
માનુ છુ આભાર તારો.....
સમજાવી ને...અણસમજુ બનાવ્યો,
માનુ છુ આભાર તારો.....
ખબર ના હતી પ્રેમની વેદનાની
n-center">વેદનાનો અંદાજ બતાવ્યો,
માનુ છુ આભાર તારો.....
જીવન જીવવાનો સાચો રાહ
બતાવ્યો.
માનુ છુ આભાર તારો.....
કેમ વ્યક્ત કરુ આભાર તારો..
કેમ કે રુણિ સદા તારો..
માનુ છુ આભાર તારો.....
દિલથી નિકળે છેલ્લો શબ્દ મારો....
બસ માનુ છુ આભાર તારો!