STORYMIRROR

HEMAL RUPAREL

Drama

2  

HEMAL RUPAREL

Drama

જીંદગી મારી બેસ્ટ થઇ ગઈ....

જીંદગી મારી બેસ્ટ થઇ ગઈ....

1 min
967


જીંદગી મારી બેસ્ટ થઇ ગઈ....

યાદોમાં આંસુઓની “પેસ્ટ” થઇ ગઇ , ...

જીંદગી મારી બેસ્ટ થઇ ગઈ..


અણસમજના વમળમાં,

વિચારોની “વેસ્ટ”, થઇ ગઈ......

જીંદગી મારી બેસ્ટ થઇ

ગઈ..


અજાણ હતી, જીંદગી જીવવાની રીત મારી,

તારાથી થોડી “સજેસ્ટ”, .

જીંદગી મારી બેસ્ટ થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama