STORYMIRROR

HEMAL RUPAREL

Drama Romance

3  

HEMAL RUPAREL

Drama Romance

ગમે છે... તું

ગમે છે... તું

1 min
560


ગમે છે... તે તું..

ગમે છે, તારો સાથ

ગમે છે, તારો સંગાથ...


ગમે છે, તારો સ્મિતનો શણગાર..

ગમે છે, તારા બોલવાનો રણકાર..

ગમે છે, તારા સ્વાર્થ વિનાનો સહકાર..


ગમે છે, તારી શબ્દોની મલ્હાર....

ગમે છે, તારી વાતોની વણજાર...

ગમે છે, તારા પ્રેમનો સત્કાર....


ગમે છે, તારો પ્રેમભર્યો સંવાદ...

ગમે છે, તારું લાગણીભર્યું વ્હાલ..

ગમે છે... તું મને


ગમે છે...એ રીતે..

નથી ગમતું મને હવે બીજું.......

કોઇ રીતે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama