STORYMIRROR

Hansa Gandhi

Drama Romance

4  

Hansa Gandhi

Drama Romance

તું આવે તો

તું આવે તો

1 min
10.2K


વિરહની વાટમાં મિલનની આશમાં,
આંસુડાનાં તોરણ કેટલાં ગુંથ્યા,
તું આવે તો કહું જો હોય તું સંગમાં,

નયનોની પાળે સજ્યા હતાં શમણાં,
કયાં હતાં દિવસનાં ને કયાં હતાં રાતનાં,
તું આવે તો બતાવું જો હોય તું સાથમાં,

તારાં નામની પીઠી ને પહેરવું છે પાનેતર,
રમવો છે સંસાર ને રાંધવો છે કંસાર,
તું આવે તો પરણું તને વિનવું વારંવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama