STORYMIRROR

Hansa Gandhi

Classics Romance

3  

Hansa Gandhi

Classics Romance

ફાગણ આયો રે (ઝંખના)

ફાગણ આયો રે (ઝંખના)

1 min
27.2K


ફાગણ આયો રે, ન આયો વાલમ,

સખી હું શું કરું, ન આયો વાલમ,


રાહ તરસતી, વાટ નીરખતી,

શોધું હું જગમાં, ક્યાં છે મારો વાલમ,


સુના છે શમણાં, ભાંગ્યા છે હૈયાં,

બાવરા છે નૈનવાં, ક્યાં છે મારો વાલમ,


સાંજલડી છે ઢળી, તોયે આંખ્યું ન મળી,

સજ્યા મેં શણગાર, ક્યાં છે મારો વાલમ,


રિસામણા શેં આ, મનામણાં કરીશ હું,

બેસાડીશ હૈયાની ભીતરમાં ઓ વાલમ,


આવીજા ઓ વાલમ...

તું આવી જા ઓ વાલમ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics