STORYMIRROR

Vibhuti Desai

Fantasy

5  

Vibhuti Desai

Fantasy

મુક્ત પંચિકા

મુક્ત પંચિકા

1 min
420

સુંદર સવારનાં નમસ્કાર

કૂકડો બોલે

બોલે કૂકડો

જાગે માણસ

અર્ધ્ય અર્પે ભાણને

લઈ અંજલિ

જળ ભરીને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy