STORYMIRROR

Vibhuti Desai

Abstract Others

3  

Vibhuti Desai

Abstract Others

સુંદર સવાર

સુંદર સવાર

1 min
6

પરીઓની પાંખે સવાર થઈ!
 ઠંડા ઠંડા વાયરાને સંગ
લઈ મોગરાની સુગંધ
પાઠવું સવારનો સંદેશ
 રહો સૌ કુશલ મંગલ.
 વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract