Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Fantasy Inspirational

4  

#DSK #DSK

Fantasy Inspirational

એ બધા સાથે મારે થર થરવું છે

એ બધા સાથે મારે થર થરવું છે

1 min
13.5K


ઝરમર મેહુલિયો વરસ્યોને ધરતીએ સાદ પાડ્યો;

આવ મારા વ્હાલા સાથે રહીને ભીંજાવું છે.


ક્યા કોઇના દુઃખને આપણે વધારવા છે;

બસ આપણે તો આપણા જ પાપને બાન્ધવું છે.


ઘણી બધી ભુલો પડીને હજુ પડવાની છે;

પાપનું મૂળ દિમાગ સાથે છે હવે છોડવું છે.


ધરા પર અઢળક પુષ્પોની સુરભી ભરી છે;

ચાલ મારે અને તારે તેની સાથે મહેકવું છે.


કેટ્લાય અકિંચન રજળે છત વગરના બધે;

ચાલ આજે એ બધા સાથે મારે થરથરવું છે.


દરેક ચાલમાં અને દરેક બાજીમાં વિજય થઇ છું;

આજ મારે તારી સાથે પ્રેમંર્ર ચાલમા જુકવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy