દોસ્તી
દોસ્તી


એમ તો કેમ માનુ કે દોસ્તી મેળવી ગયો છુ;
જુદા પડ્યા ત્યારથી ખુદને ભુલી ગયો છુ.
એમ તો કેમ કહી શકુ કે દોસ્તી જમાવી ગયો છુ;
દીલના દર્દમાને દર્દમા ખુદને નિભાવી ગયો છુ.
એમ તો કેમ વિચારુ કે દોસ્તી ધપાવી ગયો છુ;
દોસ્ત એકએક વાતમા હુ મુજને નચાવી ગયો છુ.
એમ તો કેમ વાત કરુ કે દોસ્તી મનાવી ગયો છુ;
દોસ્ત ગમમા ને ગમમા ખુદને વિતાવી ગયો છુ.
એમ તો કેમ જોવ કે દોસ્તી રિઝાવી ગયો છુ;
દોસ્ત દોસ્તીમાને દોસ્તીમા ખુદને ગળે આવી ગયો છુ.