Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Others

3  

#DSK #DSK

Others

અહી મુકી ગયો

અહી મુકી ગયો

1 min
422


બસ, હુ જીવનમા એક વ્યવહાર ચુકી ગયો

ત્યારથી હુ જિંદગીની મોજ મુકી ગયો.


રહી જશે યાદ તો એ પલ લુટી ગયો,

દર્દ થશે યાદનુ તો દીલથી તુટી ગયો.


જીવનમા આવેલ દરેક કંટકો હુ ચુટી ગયો,

કોણ કહે છે, હુ મખમલી પુષ્પોને ચુમી ગયો ?


જિંદગીમાં આવેલ દરેક ખુશીને હુ થુકી ગયો,

ઉડતા આવેલ કોઇના ઘાથી હુ રુકી ગયો.


Rate this content
Log in