STORYMIRROR

#DSK #DSK

Drama

3  

#DSK #DSK

Drama

શાંત સમીરે

શાંત સમીરે

1 min
350





શાંત સમીરે માણસ કેટલો નરમ હોય છે?

કોને ખબર વાતો કેટલી ગરમ હોય છે?


ઉપડે છે માણસ એકાદ ત્યારે કલમ હોય છે

બાકી છે ઘણુ સઘળુ ત્યારે મરમ હોય છે,


દેખાતું નથી ત્યારે બધુ જ ખતમ હોય છે,

સમજાતું નથી એક યાદ સનમ હોય છે,


ભલે હોય છે સુસવાટા,સંગમ હોય છે

શોધાય છે શાંત પળ ત્યારે નરમ હોય છે,


ઉડતી નજર હોય છે ત્યારે સંગમ હોય છે

શાંત સમીરે યાદ જ્યારે મરહમ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama