એક હદ હોય છે
એક હદ હોય છે

1 min

12K
ગમ હોય કે ખુશી,
જીરવવાની પણ એક હદ હોય છે.
પીવાની પણ એક હદ હોય છે.
માન હોય કે અપમાન,
જાળવવાની પણ એક હદ હોય છે,
પીવાની પણ એક હદ હોય છે.
મેહનત હોય કે ભ્રષ્ટાચાર,
કરવાની પણ એક હદ હોય છે,
પીવાની પણ એક હદ હોય છે.
જીવન હોય કે મરણ,
ધડકવાની પણ એક હદ હોય છે,
પીવાની પણ એક હદ હોય છે.