ઈશ્વર ને ખુદા જૂદા પડે છે
ઈશ્વર ને ખુદા જૂદા પડે છે

1 min

11.7K
શ્રદ્ધા રાખવામાં ક્યાં પૈસા ચૂકવવા પડે છે?
હોય જો વિશ્વાસ, તો કાયમ સાથે રહે છે.
શ્રધ્ધાના પણ કેટલાક પ્રકાર પડે છે !
ઈશ્વરને પ્રેમમાં પણ ભાગ પડે છે.
સત્યને પ્રમાણિકતા જ સાચા છે
તો પણ ઈશ્વર ને ખુદા જૂદા પડે છે.
માણસાઈ સાચો ધર્મ છે એ સૌ જાણે
તો પણ અહી બીજાથી માણસ જૂદા પડે છે
તાકત છે બધું જ મુઠ્ઠીમાં ભરી લેવાની
તો પણ "શ્વાસ માંગવા" ઈશ્વર જૂદા પડે છે.