કેમ કે હું સમાજનો સામાન્ય માણસ
કેમ કે હું સમાજનો સામાન્ય માણસ

1 min

2.9K
કેમ કે હું સમાજનો સામાન્ય માણસ છું
એક સામાન્ય માણસ છું,
સામાન્ય બાબત કે'તા અવશ્ય ડરું છું,
કેમ કે હું સમાજનો સામાન્ય માણસ છું.
એક હકીકત કે'તા લાખો સવાલ ને,
લાખો લોકોના હાથ ઊઠે,
હજાર જવાબ માંગે પરિવાર મારો,
કેમ કે હું સમાજનો સામાન્ય માણસ છું.
કોઈ ગાથા બંધાઈ ગઈ છે,
સાચી વાત કે'તા સાચા માણસો ડરે,
ખોટો માણસ સો જૂઠાણાં માઈક લઈને બોલે, કેમ કે હું સમાજનો સામાન્ય માણસ છું.