STORYMIRROR

Meena Mangarolia

Fantasy

1.1  

Meena Mangarolia

Fantasy

ધરતી આકાશ

ધરતી આકાશ

1 min
28.1K



" ઉનાળે પણ વરસાદ વરસે છે,

એને ખબર છે કે કો'ક તરસે છે.

ધીમુ ધીમુ રુદન એને ખલે છે..

દરિયા ના ખોળે માથુ મૂકી હૈયા

ફાટ રડે છે ..

કોણ છે એનો સહારો..?

મજધાર મૂકી ...

નીચે ધરતી ઉપર આભ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy