STORYMIRROR

Shaurya Parmar

Fantasy

4  

Shaurya Parmar

Fantasy

શિવજી તનમાં મનમાં. ( તોટક )

શિવજી તનમાં મનમાં. ( તોટક )

1 min
460


શિવજી તનમાં મનમાં. ( તોટક )


શિવજી વનમાં શિવજી રણમાં,

શિવજી દનમાં શિવજી ધનમાં,

શિવજી રવમાં શિવજી દવમાં,

શિવજી શિવજી તનમાં મનમાં,


શિવજી કણમાં શિવજી મણમાં,

શિવજી ક્ષણમાં શિવજી પળમાં,

શિવજી બળમાં શિવજી કળમાં,

શિવજી શિવજી તનમાં ધનમાં,


શિવજી થડમાં શિવજી જળમાં,

શિવજી રગમાં શિવજી જગમાં,

શિવજી ડગમાં શિવજી ખગમાં,

શિવજી શિવજી તનમાં મનમાં,


શિવજી કરમાં શિવજી ઘરમાં,

શિવજી ભવમાં શિવજી હરમાં,

શિવજી શિવજી શિવજી શવમાં,

શિવજી શિવજી તનમાં મનમાં.


શિવજી સુખમાં શિવજી દુઃખમાં,

શિવજી સતમાં શિવજી મુખમાં,

શિવજી તપમાં શિવજી જપમાં,

શિવજી શિવજી તનમાં મનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy