વિશ્વાસ કર
વિશ્વાસ કર


ખુદ પર થોડો,
વિશ્વાસ કર,
દુઃખો ઘણા છે,
નવા શ્વાસ ભર,
આફતો અનેક,
કંઇક ખાસ કર,
આત્માને ઓરડે,
ઉજાશ કર,
અત્ર તત્ર સર્વત્ર,
પ્રકાશ કર,
ખુદ પર થોડો,
વિશ્વાસ કર.
ખુદ પર થોડો,
વિશ્વાસ કર,
દુઃખો ઘણા છે,
નવા શ્વાસ ભર,
આફતો અનેક,
કંઇક ખાસ કર,
આત્માને ઓરડે,
ઉજાશ કર,
અત્ર તત્ર સર્વત્ર,
પ્રકાશ કર,
ખુદ પર થોડો,
વિશ્વાસ કર.